@kkduvrfz

Mahavir Sodha
Literary Captain
42
Posts
25
Followers
3
Following

Author & Poet, My pen is my creativity, I have created my own world from my thoughts whose name is Veer planet

Share with friends
Earned badges
See all

Submitted on 28 Jun, 2021 at 05:20 AM

વાંચન મારી કથા ,પુસ્તક મારું જીવન કલમ મારું નસીબ,શબ્દો મારા શ્વાસ કવિતા મારી પ્રેરણા,વાર્તા મારા સપનાં

Submitted on 26 Jun, 2021 at 05:16 AM

માણસ ને થોડું ચાલે આસમાન થી એ તો લાવે પોતાના વિચારો બ્રહ્માંડ થી...!!!

Submitted on 26 Jun, 2021 at 05:14 AM

હું એક શબ્દ તું ભાષા છે મિત્રતા ની બસ એક આ જ પરિભાષા છે.!!

Submitted on 24 Jun, 2021 at 18:59 PM

જે સત્ય માટે પોતાનું લોહી વહાવી દે વીર છે

Submitted on 18 Jun, 2021 at 17:47 PM

વાંચો , વિચારો ને આગળ વધો.

Submitted on 16 Jun, 2021 at 06:33 AM

આડંબર હું નથી કરતો, એટલે જ હું બધા નથી ભળતો. સ્વપ્ન સેવ્યું છે મે સેવા થી, એટલે જ તેનો પ્રચાર નથી કરતો.

Submitted on 13 Jun, 2021 at 06:37 AM

પિતા એટલે પરમેશ્વર

Submitted on 13 Jun, 2021 at 06:27 AM

શબ્દ ની એ નાનકડી અસર છે વસંત માં જેમ ફૂલો ની મહેક છે.

Submitted on 16 May, 2021 at 08:43 AM

તમારા ચહેરા પર નું સ્મિત એ કુદરતે તમને આપેલ બક્ષીસ છે. પણ સાહેબ એ જ સ્મિત, જો તમે કોઈ ના ચહેરા પર લાવી શકોતો એ તમે કુદરતને આપેલ રિટર્ન ગિફ્ટ છે....!!!


Feed

Library

Write

Notification
Profile