ફરે તે ચરે બાંધ્યું ભૂખે મરે !
પરિશ્રમ વિના પ્રારબ્ધ પાંગળું છે !
દુર્જનોની સોબતથી સદાચાર નાશ પામે છે !
સારા વિચારો માનવીબે સજ્જન બનાવે છે !
નસીબના ભારેસે બેસી રહેવું તે કાયરતાની નિશાની છે !
વિધાએ માનવીનું શ્રેષ્ઠ આભૂષણ છે !
બુદ્ધિના શાસનમાં શાંતિની વૃદ્ધિ થાય છે !
સફળતાની સીડી ચઢવા માટે પરિશ્રમ એ પ્રથમ પગથિયું છે !
આ ધરતી એ સર્વેની માતા છે !