Sarthak parekh sp
Literary Captain
22
Posts
0
Followers
0
Following

I'm Sarthak and I love to read StoryMirror contents.

Share with friends
Earned badges
See all

ભાંગ ઢોળાઈ મહાદેવના હાથેથી માન્યો આજ હું, નહિતર આટલો નશો શિવરાત્રીનો યુવાનોમાં ના હોય.. :- સાર્થક પારેખ (spshayar)

પીવામાં વાંધો નથી આ ફિલ્ટર વગરનું પાણી મને બસ એ તારા હાથે ભરાયેલ દેગડાનું હોવું જોઈએ.. @spshayar

સમાધાનના વંટોળમાં જીવ્યા અમે, ફંગોળાયા ખુબ છતાં ના જીત્યા અમે.. @spshayar 😊


Feed

Library

Write

Notification
Profile