જીવનની દરેક સમસ્યાનો એક રસ્તો હોય છે
આ રસ્તો એનેજ મળે છે જેનો ચહેરો હસતો હોય છે
ઝંપલાવતા પહેલા વિચાર કરી લેવો
પણ ઝંપલાવ્યા બાદ વિચાર કરવો નહિ
મુસીબતમાં હિંમત રાખવી
એ અડધી સફળતા બરાબર છે
જે હૈયું પ્રભુ પાસે પીંગળે તેજ શાંતિ પામી શકે
નિષ્ફળતા એ આગળની સફળતાનો પાયો છે
માનવ માત્ર ભૂલને પાત્ર છે
પણ દરેક ભૂલ ક્ષમાને પાત્ર હોતી નથી
અહિંસા નો અર્થ છે ઈશ્વર પર ભરોસો
- ગાંધીજી
જે માણસ પોતાની જાતને વશ કરી શકે છે તે સુખી છે
ચારિત્ર્ય એક એવો હરો છે
જે દરેક બીજા વ્યક્તિને ઘસી શકે છે