મારી માતૃભાષામાંથી અવતરેલા શબ્દો મારા શ્વાસ છે. હું શબ્દોને પદ્ય અને ગદ્ય બંને સ્વરૂપોમાં ઢાળવાનો પ્રયાસ કરું છું.
મારે જવું છે ગુલાબના સુંદર નગરમાં ક્યારેક થોડામાં તો ક્યારેક માતબરમાં -ચેનમ શુક્લ