I am a working woman. Fitness freak. Writing and reading are my shortlisted hobbies.
Share with friendsહારેલી બાજીઓનાં પત્તા ભેગાં કરવાનો કોઈ મોહ નથી હારેલી બાજીઓમાં તમે જીતો એવો પણ કોઈ શોખ નથી !! હું અગર બાજી ના રમુ તો જીતવાનો પણ કોઈ આગ્રહ નથી પણ હું રમવા જાઉં તો હારવાનો પણ મને શોખ નથી !! નેહલ
આભાર. . કઈ રીતે માનું એમનો. . કે જેણે. . હાથ પકડ્યા વગર સાથ આપ્યો છે. . અને સાથ ના છોડવા હાથ પકડ્યો છે. . - નેહલ
I celebrate everyday as "My Day".. And This is my way to celebrate everyday as "Woman's Day".. Nehal. .
સાંજે બે કેન્ડલ ની લવ લાઈટ ડેટ અદભુત રહી. . હવાની લહેરખી થી એ બંને બુઝાઈ ગઈ. . અને અમને બંને ને એ સળગાવી ગઈ. . ❤️❤️ - નેહલ
માફી માંગવી એટલે શબ્દોને લાગણીના વાક્યોથી સજાવવાનો અવસર. . અને માફી આપવી એટલે ભૂલીને બધી બારાક્ષરી, ચીતરવા નવા મૂળાક્ષર. . - નેહલ
શબરી એ તારા માટે ચાખેલા બોર રાખ્યા હતા. . હું સફરજન રાખીશ તારા માટે મારા "રામ". Because "An apple a day keeps the doctor away." - Nehal Mehul Patel