HARSUKH RAIVADERA રાયવડેરા "હસુ"
Literary Colonel
119
Posts
229
Followers
2
Following

I want to express myself through my writing !!

Share with friends
Earned badges
See all

Mother, No "other" woman matched you in my life

દુઃખો સહન કરીને સંત કે મહાત્મા બનવાની કોઈ ઈચ્છા નથી ! માણસ છું, માણસ બનીને જીવવા દિયો ઈશ્વર બનવાની હવે કોઈ ઈચ્છા નથી !! હરસુખ રાયવડેરા "હસુ "

જીવનના આ યુધ્ધમાં , દુશ્મનો ભલે ઘણા મળે ! બસ દયા કરજે પ્રભુ , સાથ આપવા "કર્ણ" જેવા મિત્રો બે ચાર સારા મળે ! હરસુખ રાયવડેરા

પતંગ કાપવાની સ્પર્ધા વર્ષે માત્ર એક વાર યોજાય છે, પણ કોઈનું ગળું કાપવાની સ્પર્ધા કેમ રોજ યોજાય છે ? હરસુખ રાયવડેરા

जब जब मिले, सिर्फ नज़रो से बातें हुई, कुछ कह नही पाएं, समय की सीमा यूँही समाप्त हुई !! हरसुख रायवडेरा

प्यार हे एक ऐसी खूबसूरत कैद, जहां दर्द हे आँसू भी हे ! फिर भी ना जाने क्यों ? यहाँ क़ैद होना सबको पसंद भी हे !! हरसुख रायवडेरा हरसुख रायवडेरा

સારું છે મૃત્યું ને જીતવું અશક્ય છે ! શું મૃત્યુ વગરનું જીવન કદી કોઈએ કલ્પયું છે ? હરસુખ રાયવડેરા

जिंदगी कहाँ से शुरू ,और कहाँ पे ख़त्म होती हे ? बचपन से बुढ़ापे तक चलते चलते यूंही सारी उम्र तमाम होती हे !! हरसुख रायवडेरा

बचपन के साथ साथ वह अनगिनत खुशियां भी गायब हो गई !! हरसुख रायवडेरा


Feed

Library

Write

Notification
Profile