Life is Like a Station ,
भीड़ बहुत है पर अपना कोई नहीं ...।।
while you are reading that time you should full of focus on your ' TOPIC'
વાંચેલું કદી નિષ્ફળ જતુ નથી,
વંચાવેલુ કદી યાદ આવતું નથી....
Don't sleep ,while achive your goal
જે સમયને બરબાદ કરે છે
આખરે તે જ બરબાદ થઇ જાય છે
જે માણસ સમય પસાર કરે છે તેનું જીવન પસારટ થઇ જાય છે
માણસની પોતાની આગવી કોઈ મૂડી હોયુ તો એ સમય છે
શાંતિથી વાંચતા શીખો બીજી બધી કળા
આપોઆપ તેની પાછળ આવી જશે
અનુભવની કસોટીમાં ટકે તે સત્ય
બાકી બધું અસત્ય