Viraj viraj
Literary Captain
9
Posts
18
Followers
2
Following

શબ્દો ના મોટા દરિયામાં નાનકડી હોડી ચલાવવાની એક અનેરી મજા લઉ છું. મને લાગે છે કે દરેક માણસમાં એક લેખક જીવ હશેજ. લોકો વિચારતા તો હોયજ. બસ શબ્દ માં કંડારતા ના હોય બાકી, વિચારો થી તો મનના કોઈ પાનામાં શબ્દો પડતા જ હશે. માણસે સતત વહેતા રહેવું જોઈએ. બંધ પાણી કોહવાઈ જાય છે. માટે સતત વહેતી રહુ છું. લખું... Read more

Share with friends
Earned badges
See all

'શ્યાહી ને સુંદરતા ત્યારે મળે જ્યારે તેમાંથી શબ્દ બને'.વિરાજ પંડ્યા.

જે બંધન નું ક્યારે કોઈ બંધન ના લાગે એ દોસ્તી વિરાજ પંડ્યા

સારું વેતન મળે તો જઠરા સહુની ઠરે... એજ આશ.બાકી વતન પોતાનું છોડી જવું આમ કોને ગમે?વિરાજ પંડ્યા

તેજ નજર ને સામે અફાટ દરિયો, આટલા જળ ભરેલા છતાં તૃષાતુર દરિયો.વિરાજ                                

ફરક નથી પડતો એ સાંભળીને જ બહુ મોટો ફરક પડી જાય છે.વિરાજ પંડ્યા.

કશોજ ફરક નથી પડતો, એ સાંભળીને જ બહુ મોટો ફરક પડી જાય છે.વિરાજ પંડ્યા.


Feed

Library

Write

Notification
Profile