गुरु वो होता है जो अपने शिष्य को खुद से बेहतर बनाता है.!.
मेहुल पटेल
શોધ કરો તમારા સ્વપ્ન ની કે જેના માટે જન્મ મળ્યો છે, તેને સિદ્ધ કરવા પૂરી તાકાત લગાવી દો...
... મેહુલ પટેલ
कल कल करते वक्त गुज़र जाता है,
आनेवाला कल भी भूतकाल बन जाता है।
... मेहुल पटेल
જીવન મારું હાથ માં મારા,
શું કામ બનવું બાપરા બિચારા.
... મેહુલ પટેલ
तू क्या खोज रहा है इधर उधर,
असली खजाना छुपा है तेरे भीतर।
... Mehul patel
ભલે સમસ્યાઓથી ઘેરાયેલો પહાડ છે,
તેને ઓળંગવાનો અનેરો ઉત્સાહ છે...
મેહુલ પટેલ
"કરો પ્રયાસ કે ડર ને પણ ડર લાગે."
... મેહુલ પટેલ
તુજ તારો તારણહાર છે.
... મેહુલ પટેલ
"સમસ્યા મોટી હોતી નથી,
સમસ્યા ને મોટી આપણા વિચાર કરે છે."
.. મેહુલ પટેલ