mahendr prajapati
Literary Captain
23
Posts
5
Followers
0
Following

i am mahendra and I like to write long stories

Share with friends
Earned badges
See all

સગા તારેય છે, સગા મારેય છે, ફરી થી ધીમે વાંચો બીજો અથઁ મળશે

પાંખો આવે ને પંખી ઉડી જાય એનો રંજ નથી, પણ પાછું આવીને ચાંચ મારે ત્યારે વસમું લાગે છે !! મહેન્દ્ર પ્રજાપતિ

છે રાહ તારા મેસેજની, જાણું છું ને આવે કદી..

ઘડપણ બેઠું ઓટલે, ને યૌવન ઝરૂખે લહેરાય... એકના ચહેરે વ્યાકુળતા, ને બીજું મનોમન મલકાય..!!!

કવિતા ઉપર પણ કવિતા લખાય છે , ને પાછી એજ " કવિતા " કહેવાય છે .

શિખવું પડશે આંખોથી હસવાનું! હોઠ ની જગ્યા હવે માસ્કે લીધી છે!! કાનો પ્રજાપતિ

એક ઝગડા નો અંત જો મીઠો હોય તો સમજવુ કે, પ્રેમ સાચો છે. કાનો પ્રજાપતિ

વાણી... મિઠી એટલા સંબંધો સારા... _કાનો પ્રજાપતિ

આમ જો કહેવા બેસું તો યુગો વીતી જશે... આમ જો તું સાંભળે તો એક ક્ષણની વાત છે..!💘 *કાનો પ્રજાપતિ..✍


Feed

Library

Write

Notification
Profile