જયેશ પ્રજાપતિ
Literary Captain
29
Posts
10
Followers
8
Following

જિંદગી એક અનુભવ અનેક

Share with friends
Earned badges
See all

#સપનું તૂટી ગયું... કંઇક મળ્યું ને કંઇક મળતા મળતા જ રહી ગયું, સપનું હતું આંખ ખુલતા જ તૂટી ગયું !!

લો ફરી "સવાર" થઇ ગઈ, ને જવાબદારી "સવાર" થઇ ગઈ !! 💐🌹💐💐🌹💐

-જિંદગી એક અનુભવ અનેક માણસના જીવનમાં મુસીબત આવશ્યક જરૂરી છે, કારણ કે સફળતાના આનંદ નો અહેસાસ કરી.

"જિંદગી એક અનુભવનો ખજાનો છે. અનુભવરસથી સફળતા અને નિષ્ફળતાના સોપાન સર કરી શકાય છે."

Feed

Library

Write

Notification
Profile