Panchal Bhoomika
Literary Colonel
34
Posts
92
Followers
0
Following

જીંદગી એક બહુ મોટું રહસ્ય છે !.આપણ ને નથી ખબર આગળ શું થવાનું છે ? આપણે બસ રહસ્ય ના ખુલવાની રાહ જોવાની ધીરે ધીરે જીંદગી ના બધા રહસ્યો ખુલી જશે !..

Share with friends
Earned badges
See all

A real man never blame his women for anything Happy international men's day

A real man never blame his women for anything Happy international man's day Panchal Bhoomika

A real man never blame his women for anything Happy international man's day Panchal Bhoomika

તમારા ઘર ની વહુ દીકરી જો હસ્તી રમતી ખીલખીલાટ કરતી જોવા મળે ને ત્યારે જ ખરી લક્ષ્મી પૂજા સાર્થક થઇ ગણાય. -ભૂમિકા પંચાલ

I am at the stage of my life that i am only mine i don't need any one i just want a peace nothing else. - Bhoomika Panchal

No compliant no demand i just win my self. - Bhoomika Panchal

જે વ્યક્તિઓ તમને નકામા સમજે છે તેમને સમજવા દો કારણ કે તેઓ એ જ સમજે જે તે પોતે હોય છે. # ભૂમિકા પંચાલ

કઈક એવી રીતે સોદો કર્યો જીવન સાથે કે જીવન નો દસ્તાવેજ અધુરો રહી ગયો પણ લાગણીઓ નો ખજાનો છલકાઈ ગયો હર્દય ની સંવેદના ના ના સુર માં !.... #ભૂમિકા પંચાલ

લાગણીશીલ વ્યક્તિ જયારે પ્રેક્ટિકલ બનવા લાગે ને ત્યારે એક પરિપક્વ વ્યકતિત્વ ધરાવતો માણસ જન્મ લે છે. #ભૂમિકા પંચાલ


Feed

Library

Write

Notification
Profile