તમારા ઘર ની વહુ દીકરી જો હસ્તી રમતી ખીલખીલાટ કરતી જોવા મળે ને ત્યારે જ ખરી લક્ષ્મી પૂજા સાર્થક થઇ ગણાય. -ભૂમિકા પંચાલ
I am at the stage of my life that i am only mine i don't need any one i just want a peace nothing else. - Bhoomika Panchal
જે વ્યક્તિઓ તમને નકામા સમજે છે તેમને સમજવા દો કારણ કે તેઓ એ જ સમજે જે તે પોતે હોય છે. # ભૂમિકા પંચાલ
કઈક એવી રીતે સોદો કર્યો જીવન સાથે કે જીવન નો દસ્તાવેજ અધુરો રહી ગયો પણ લાગણીઓ નો ખજાનો છલકાઈ ગયો હર્દય ની સંવેદના ના ના સુર માં !.... #ભૂમિકા પંચાલ