સાચી કળાને તેના કદર કરનારની જરૂર પડતી નથી
આળસું માણસ જીવતો હોવા છતાં મરેલા બરાબર છે
સાચી કળાને તેના કદર કરનારની જરૂર પડતી નથી
સારા ગુણોથી મનનો શણગાર કરવાથી શરીર આપોઆપ સુંદર બને છે
મૌન રહેવું અને જોયા કરવું એ સુખી થવાની નિશાની છે
સત્ય સાથે બહુમતી હોય કે ના હોય
સત્ય સત્ય રહે છે, તે બદલાતું નથી
ગમે તેવી પરિસ્થિતિમાં પોતાનું કર્મ છોડતો નથી તે ચોક્કસ સફળાતા મેળવે છે
ગમે તવા કપરાં સંજોગોમાં આગળ વધતાં રહેવાથી સફળતા અચૂક મળે જ છે
મૌન રહેવું એ નિષ્ફળતાની પરંતુ સફળતાની નિશાની છે