કાલ્પનિક વાર્તા કહેવા માટે જે શબ્દો એકદમ સહેલાઈથી જડતા હોય છે, તે જ્યારે પોતાના વિશે કહેવાનું આવે ત્યારે મગજમાં સંતાકૂકડી રમવા લાગે છે... સ્વાગત છે Chaos માં! અર્થાત મારા મગજ વિશ્વમાં, જ્યાં સપનાં અને વાસ્તવિકતા હાથમાં હાથ નાખી એક એવા પથ પર તમને દોરી જશે જે ક્યારેક પ્રેરણાત્મક હશે, તો ક્યારેક... Read more
मित्रांशी सामायिक कराNo Quote contents submitted.