Mayuri Prajapati
Literary Colonel
AUTHOR OF THE YEAR 2020 - NOMINEE

31
Posts
15
Followers
1
Following

None

Share with friends

સમય જતાં કઈ ભુલાતું નથી બસ, અનુભવે જીવતા શીખી જાય છે ક્ષિતિજને નસીબ માની આભ , વરસતા શીખી જાય છે.

હું ક્યાં કહું છું હું સર્વશ્રેષ્ઠ છું બસ, મને વિશ્વાસ છે હું જબરજસ્ત છું.

સમજણ ગુમાવે એને અણસમજુ કહેવાય, સંતુલન ગુમાવી બેસે એને ઘેલો કહેવાય, માણસાઈ ગુમાવી બેસે એને શું કહેવાય???

સુંદરતા તો જોનારની નજરે હોય, બાકી તાજમહેલ પણ મુમતાજ ની કબર હોય.

હા, હું શૂન્ય છું. ખુદમાં જ સંપૂર્ણ છું.

આવે ને જાય ઇતો દરિયાઈ લહેરો, કેટલીય નદીઓ મુજ મન સાગરમાં સમાયેલી છે.

એમને કહ્યું હતું કે કાલે મળીશું, કાલની રાહ જોવામાં મારી હર એક આજ વીતી ગઈ.

માણસ જ્યારે દુનિયાથી અલગ થાય છે ત્યાં જ કલમને હાથે ધરે છે, જ્યારે કલમ સાથે હૈયું ઠારે છે ત્યાં ફરી દુનિયા પોતાની થઈ જાય છે. [ Thank you for give ur plateform Story mirror]


Feed

Library

Write

Notification
Profile