MITALBEN PARMAR
Literary Captain
11
लेखन
0
फोल्लोवेर्स
0
फॉलोविंग

I'm MITALBEN and I love to read StoryMirror contents.

मित्रांशी सामायिक करा

જે સંત હોવાનો ઢોંગ કરે છે તે વાસ્તવમાં દુએજન હોય છે

ઈશ્વરને જોવા માટે આંખની નહિ આત્મશ્રદ્ધાની જરૂર હોય છે

મોટી હોનારતનું મૂળ કારણ અંધશ્રદ્ધા હોય છે

બુદ્ધિ કરતાં શ્રદ્ધા મહાન હોય છે

આત્મવિશ્વાસ એ સફળતાનું પહેલું પગથિયું છે

એક નાનકડું ઝરણું વિશાળ સાગરનો માર્ગ બતાવી જાય છે

ભણેલું ભૂલી જવાશે પણ કરેલું નહિ ભૂલાય

જીવનમાં બધું શીખવાડવામાં આવતું નથી કેટલુક અનુભવથી શીખવાનું હોય છે

જે વિશ્વાસમાં વિશ્વાસ નથી રાખતાં તે કોઈ ક્ષેત્રમાં સફળ થતાં નથી


फीड

लाइब्रेरी

लिहा

सूचना
प्रोफाइल