Bhavesh Dabhi
Literary Colonel
AUTHOR OF THE YEAR 2020 - NOMINEE

17
Posts
13
Followers
0
Following

મારા એકાંતમાં જ હું મસ્ત છું અને લોકો કહે છે હું કેટલો વ્યસ્ત છું.

Share with friends
Earned badges
See all

એ જ્યારે જ્યારે મારી સાથે હોતી એ જ મારા માટે વેલેન્ટાઇન હતી

જેમ જેમ સાંજ સોહામણી થાતી ગઈ એમ એમ એની યાદો તાજી થાતી ગઈ

હવે તો આ જ રહ્યું છે જીવનમાં દોસ્ત દિવસ આખો કામમાં અને રાત આખી એના નામમાં

ટેડી ડે જેવું લાગતું નથી કેમ કે એ હતી ત્યાં સુધી ટેડીબેર પણ મારું એ જ હતી.

ચાંદને પણ આજ એની ચાંદની જરાક આછી લાગતી હતી કેમ કે એની સામે મારી બેસ્ટી દુલ્હન બનીને અાવતી હતી

એ નદાનીને ચાહત સમજી ને બેઠો તો જ્યારે સમજાણું ત્યારે બધું ખોઈ બેઠો તો

મહેફિલ તો રોજ રાતે જામે છે. પણ આજની મહેફિલ માં ખાસ વાત એ છે કે આજ છેલ્લી વાર મહેફિલ એના નામે છે.

મહેફિલ તો રોજ રાતે જામે છે પણ આજ ખાસ વાત એ છે કે આજની મહેફિલ છેલ્લી વાર એના નામે છે.

મારા જ એકાંતમાં હું એટલો મસ્ત છું અને લોકો સમજે છે હું કેટલો વ્યસ્ત છું


Feed

Library

Write

Notification
Profile