Falguni Rathod
Literary Brigadier
133
Posts
8
Followers
0
Following

સ્મિત રેલાવી રહીં છું હર ક્ષણેક્ષણે ; જોઈ મને ચહેરો પણ ગીત ગણગણે...!

Share with friends
Earned badges
See all

અવસર અણધાર્યો આવી ગયો, મનડાના સ્વપ્નને જગાવી ગયો...!!

ચકલી કહેતી ચીં ચીં કરતી આ જગની સૌથી સુંદર વાત, આજ માનવ ક્યાં સાંભળવા બેઠો જો એની પ્યારી વાત ....!

સૂર્યની અનેરી લાલિમા પૂરા નભને ઘેરી રહી, ભીતર ભરેલા અંધારને એ દૂર ભગાવી ચહી....!

જ્યાં લાગણી હોય ત્યાં માંગણી ના હોય; જ્યાં માંગણી હોય ત્યાં સંબંધોની બાદબાકી હોય...!

સવારના સુમધુર સંગીત કાનોના તાર રણઝણાવી ગયા; જાણે જાગ્રત બનેલી જડચેતનામાં પ્રાણ પુરાવી ગયા...!!

ક્યારેક સંભળાવવા કરતા સાંભળી લેવું સારું; નહીંતર જીવન બની જાય મીઠા કરતા ખારું...!


Feed

Library

Write

Notification
Profile