Is it necessary..??
આ મન હવે શાંતિ માંગે છે, તું સાથે જ છે એવી ભ્રાંતિ માંગે છે.. પણ અજાણ તો નથી ને એય આ બધાથી, એટલે આ ક્ષણથી જ હવે ક્રાંતિ માંગે છે..