Paresh Gondaliya
Literary Brigadier
118
Posts
190
Followers
2
Following

''Don't try to understand me, If you do then you will start Loving me''

Share with friends
Earned badges
See all

તારશે બનીને ભોમિયો આ ભવસાગર, બસ રાખજે ભરોસો તું તારા ઈશ પર. - પરેશ ગોંડલિયા

પ્રાણ પૂરી છોડી દીધા તે અમારા નસીબે, ભૂખ ભાંગવા પુરાયા અમે પારકે પાંજરે. - પરેશ ગોંડલિયા

મા મને જન્મદિન મુબારક કે'તા કે'તા હસી પડી... હું તેને આભાર આભાર એવું કે'તા રડી પડ્યો... - પરેશ ગોંડલિયા

ક્યારેક એવો લાગણીહીન થાય છે વાયરો, કે,ઉડાડી દે છે ગરીબોના આશરા થૈ વાયડો. - પરેશ ગોંડલિયા

આખો ભવ હ્રદયને આંગણે રંગોળી કીધી શબરીએ, અંતે અતિથિ થઈ ઉધાર કીધો ખુદ ભગવાન શ્રી રામે. - પરેશ ગોંડલિયા

ભલે ફરી આવો મલક આખો, અંતે વહાલુ લાગે વતન આપણું. - પરેશ ગોંડલિયા

દૂરથી સંબંધો કેવા ઝળહળતા લાગે! એકદમ સપનાના આકાશ જેવા લાગે. - પરેશ ગોંડલિયા

જિંદગીની સફર તો તદન મફત છે, કિંમત તો ગમતા વિસામાની ફક્ત છે. - પરેશ ગોંડલિયા

શ્વાસ ખૂટે કે વિશ્વાસ તૂટે, માણસ બિચારો મરી છૂટે. - પરેશ ગોંડલિયા


Feed

Library

Write

Notification
Profile