''Don't try to understand me, If you do then you will start Loving me''
Share with friends
મા મને જન્મદિન મુબારક કે'તા કે'તા હસી પડી... હું તેને આભાર આભાર એવું કે'તા રડી પડ્યો... - પરેશ ગોંડલિયા
આખો ભવ હ્રદયને આંગણે રંગોળી કીધી શબરીએ, અંતે અતિથિ થઈ ઉધાર કીધો ખુદ ભગવાન શ્રી રામે. - પરેશ ગોંડલિયા