થોડુંક કાચું છે… થોડુંક પાકું છે….
તને નથી સમઝાયું ….
પણ મારા …પ્રેમનું ગણિત સાચું છે
-DARSHAN
નજર જો કૃષ્ણ ની હોય તો,
જગત આખા માં પ્રેમ છે.
અને નજર જો રાધા ની હોય તો,
જગત આખા માં કૃષ્ણ છે...!!
- DARSHAN
આપણી વાર્તા ને,
એક શબ્દ માં લખું છું.
તુજને અને મુજને,
હું એક જ લખું છું.
-Darshan
"પ્રેમની લાંબીલચક વ્યાખ્યા ન કર,
‘હું’ અને ‘તું’ એટલું કાફી નથી?"