અસત્ય બોલનારને મિત્રો મળતા નથી
અને મળે છે તો ટકતા નથી
તમામ રોગની દવા છે પણ વહેમની કોઈ દવા નથી
અસત્ય બોલનારને મિત્રો મળતા નથી
અને મળે છે તો ટકતા નથી
કોઈપણ કામ કરતાં પહેલા એટલું વિચારી લો
કે પછી નીચું જોવાનો વારો તો નહિ આવે ને
બધું ગુમાવ્યા પછી પણ
નસીબ તો રહે જ છે
યુદ્ધ અને તેનું પરિણામ ક્રૂર હોય છે
તેને સુધારી શકાતું નથી
યાદશક્તિ ઘસવાથી વધારે ઉજળી થાય છે
બોલીશું તો કદાચ પસ્તાવું પડે
પણ મૌન રહેવાથી કદી નહિ
ભૂલી જવું એ દુઃખ નહિ પણ સુખની વાત છે