I'm Jayesh and I love to read StoryMirror contents.
Share with friends
ધાર્યું નહી તેવો પણ એક અંત બન્ને માટે જરૂરી હતો. જીવનનો એક અમુલ્ય હિસ્સો બની પણ રસ્તો બન્નેનો જુદો હતો.
तेरी एक नजर ने कर दिया मूजे घायल, ना में सोच सका ना में समज पाया, बस उसी समय तेरा हो गया। ✍️Jayesh Patadia
સબંધ ત્યાં જ ટકી શકે જ્યા એને નિભાવવા માં આવે, હું રહયો લાગણી નો દરિયો જેમ વાપરતા રહેશો તેમ છલકાતો રહીશ. ✍️Jayesh Patadia