Jayesh Patadia
Literary Captain
17
போஸ்ட்ஸ்
0
பின்தொடர்பவர்கள்
1
பாலோவிங்

I'm Jayesh and I love to read StoryMirror contents.

நண்பர்களுடன் பகிர
Earned badges
See all

ધાર્યું નહી તેવો પણ એક અંત બન્ને માટે જરૂરી હતો. જીવનનો એક અમુલ્ય હિસ્સો બની પણ રસ્તો બન્નેનો જુદો હતો.

દિવસની શરૂઆત જેના વિચારોથી થાય છે અને રાત જેમના સપનાઓમાં ખોવાઈ જવાય તેનું નામ પ્રેમ. ✍️Jayesh Soni

અમારી દોસ્તી તો નિખાલસ દોસ્તી છે, બ્લોક અનબ્લોક ની રમત અમને નથી આવડતી. ✍️ Jayesh Patadia

तेरी एक नजर ने कर दिया मूजे घायल, ना में सोच सका ना में समज पाया, बस उसी समय तेरा हो गया। ✍️Jayesh Patadia

जब जब इश्क का जिक्र होगा, तब तब लबों पे तुम्हारा नाम होगा. ✍️Jayesh Patadia

સબંધ ત્યાં જ ટકી શકે જ્યા એને નિભાવવા માં આવે, હું રહયો લાગણી નો દરિયો જેમ વાપરતા રહેશો તેમ છલકાતો રહીશ. ✍️Jayesh Patadia

इश्क की गलियों में बेखौफ गुजर रहे थे, उसकी एक नजर ने ही मार दिया। ✍️Jayesh Patadia

इश्क की राह पर चलते चलते में खुद से लापरवाह हो गया हूं। ✍️Jayesh Patadia

આ પ્રેમ પણ અજીબ બીમારી છે સાહેબ, જ્યાં આપણું દિલ પણ આપણું નથી રહેતું. ✍️Jayesh Patadia


ஊட்டம்

நூலகம்

எழுது

அறிவிப்பு
சுயவிவரம்