મેં બી. એ. - ગુજરાતી ભાષામાં કર્યુ છે. આ સિવાય મેં ઓલ્ટરનેટ થેરાપી - ઈયર એક્યુપ્રેશર, કલર થેરાપી, સુજોક થેરાપી નું કામ કરું છું સાથે સાથે ફુડ અને ન્યુટ્રીશન નું પણ કરું છું.