નમ્રતા એ જ સૌથી મોટું પરાક્રમ છે
જેને ઉગતો સુરજ જોવો હોય તેણે
અંધારી રાત વેઠવી પડે છે
જે ઉગે છે તે આથમે જ છે
આ સંસારનો નિયમ છે
ડહાપણ વગરની શક્તિ ચોક્કસ વિનાશને નોતરે છે
જે તંદુરસ્ત છે તે આશાવાદી છે અને
જે આશાવાદી છે તેની પાસે બધું જ છે
સંતાનોને ણી:સ્વાર્થ પ્રેમ કરતી માતા
દુનિયાની અમીર વ્યક્તિ છે
તમારો સાચો મિત્ર એ છે જે તમારા ગુણોણી સાથે
તમારી ખામીઓનો પણ સ્વીકાર કરે છે
કોઈપણ કાર્ય અશક્ય નથી
જરૂર છે માત્ર દ્રઢ ઈચ્છા શક્તિની
તમારી સમસ્યાઓ બીજાને કહેવાથી દૂર નહિ થાય
પણ ભગવાનને કહેવાથી ચોક્કાસ દૂર થાય છે