I'm Patel and I love to read StoryMirror contents.
"વાત આગળ વધશે એમ કરી મે અલ્પવિરામ આપ્યું. એમણે એક પૂર્ણવિરામથી વાતને જ આરામ આપ્યું."
"એણે શબ્દોની ખામોશી પહરી, ત્યાં તો, આંખેથી આસુંની એક ધાર વહી , એના હાલની કહાની સંભળાવી ગઈ."