Teacher is a main expert to change the student social society.
દિલથી અમીર એટલું બનવું છે કે હું આવું અને કોઈ બેસી ના રહે
ક્યારેક વર્તમાનમાં કામ સારું કરી લેજો,ભવિષ્ય ચમકી જશે.
ચાલો કરીએ નવી પહેલ,
આ શિક્ષક દિને લખીયે તમારા વહાલા શિક્ષકને પત્ર..
મોબાઈલની દુનિયામાં કલમની દુનિયાને સ્થાન આપીએ..
સફળ થવું મારા માટે મહત્વનું નથી પણ હજારો લોકોના દિલમાં વસવું મહત્વનું છે.
કિંમત ક્યારેય તમારા નામની નથી થતી પણ કિંમત હંમેશા તમારા વ્યક્તિત્વની જ થાય છે.