Bindu Vyas
Literary Captain
5
Posts
0
Followers
0
Following

I'm Bindu and I love to read StoryMirror contents.

Share with friends

કમ્ફર્ટ ઝોન ની બહાર એટલે નવજીવન ની શરૂઆત! હા કદાચ કમ્ફર્ટ ઝોન ની બહાર એટલે બધું જ ગુમાવી ચુક્યા હોઈએ. ત્યારે જ નવજીવન ની શરૂઆત થઈ જ જાય. બધું જ સહન કરવાની હિંમત હોય અને નવું કરવાની ધગશ હોય.

તકલીફ વધી જાય અશ્રુ ઘુટી જાય તો મુસ્કૂરાય દેવાનું હિમ્મત મળી જશે. !

તકલીફો ઘણી છે પણ હિમ્મત પણ ઘણી છે!


Feed

Library

Write

Notification
Profile