Purvi Joshi
Literary Captain
8
Posts
1
Followers
0
Following

I'm Purvi and I love to read StoryMirror contents.

Share with friends

જિંદગી ની સફર તો બહુ મફત છે કિંમત તો ગમતા વિસામા ની છે

જીવન અને સંબધો માટે પણ એક યુઝર મેન્યુઅલ હોવી જોઈએ જેથી ભૂલો ને ટાળી શકાય

જ્યારે તમામ પ્રયત્નો પછી પણ જો સંબધો સુધરી નથી શકતા ત્યારે બધું ત્યાંજ છોડી ને એક સુંદર અંત અાપી દો... કેમકે જીવન મા ક્યારેક યુ ટર્ન પણ જરૂરી છે

આ તારું છે આ મારું છે આતો બધી શબ્દો ની રમત છે વ્હાલા કોઈ કોઈ નું નથી અહીંયા અને તોય સહુ નું આ જગત છે

વ્યક્તિ ના જીવન માં અસત્ય ની શરૂઆત સાથે જ તેના આત્મા ના વિનાશ ની પણ શરૂઆત થઇ જાય છે

જો કોઈ વૃક્ષ ફળ ના આપે તો તેની મહત્તા થોડી ઓછી થઈ જાય છે પરંતુ જો કોઈ વૃક્ષ છાયડોના આપે તો તે મહત્વહીન થઈ જાય છે

તળખલું થઈ જાઓ જો તરવું છે તો અને હળવા થઈ જાઓ જો જીવવુ છે તો


Feed

Library

Write

Notification
Profile