જ્યારે તમામ પ્રયત્નો પછી પણ જો સંબધો સુધરી નથી શકતા ત્યારે બધું ત્યાંજ છોડી ને એક સુંદર અંત અાપી દો... કેમકે જીવન મા ક્યારેક યુ ટર્ન પણ જરૂરી છે
આ તારું છે આ મારું છે આતો બધી શબ્દો ની રમત છે વ્હાલા કોઈ કોઈ નું નથી અહીંયા અને તોય સહુ નું આ જગત છે
જો કોઈ વૃક્ષ ફળ ના આપે તો તેની મહત્તા થોડી ઓછી થઈ જાય છે પરંતુ જો કોઈ વૃક્ષ છાયડોના આપે તો તે મહત્વહીન થઈ જાય છે