ક્ષણે ક્ષણે મહેકતી આ જિંદગી
ને શ્વાસે શ્વાસે ચહેક્તી આ બંદગી
મૈત્રી એટલે બન્નેની આંખોનું એક સમાન સ્મિત
મૈત્રી એટલે બન્નેની આંખોનું એકસમાન હાસ્ય
ગીત એટલે સંસ્મરણો ના બેકગ્રાઉન્ડ માં સંભળાતું સંગીત......
પ્રેમ એટલે વિચારોના સૌંદર્યનું આકર્ષણ....
મૈત્રી એટલે અલગ ભાવાવરણ હોવા છતાં એક સરખી સાથે અનુભવેલી સાંજની ઉદાસી અને શિયાળાની શરૂઆત......