મને વાંચનનો શોખ બાળપણ થી જ રહ્યો છે મને નવા- નવા પુસ્તકો ખરીદવા અને વાંચવાનો ખૂબ શોખ છે. હું સ્કુલ સમયથી લખું છું રોજિંદા જીવનની ઘટમાળ અને વાસ્તવિક ઘટનાઓને રજૂ કરવી વધુ પસંદ છે તો ક્યારેક કલ્પનાના આકાશમાં વિહરુ અને મનપસંદ રંગો ભરુ છું. મને કૉલેજ દરમિયાન મને બે વખત રેડિયો સ્ટેશન પર મારી... Read more
Share with friends