"ક્યારેક સમજદારી સાથે કશું જ ન કહેવું એ શ્રેષ્ઠ ગુણ છે"
"શાણપણ એ યુધ્ધનું છુપું હથિયાર છે."
"વરસાદ ને સાદ પાડયો છે મેં ,સાદગીથી વરસવા
સાદો શણગાર સજ્યો છે મેં ,એના પ્રેમ માં પ્રસરવા"
“દિલાસાનીદુકાન એ બીજાની પાંખો કોતરે છે”
“લાગણી વગરનો વરસાદ સૌ કોઇ વરસાવી જાય છે, રેઇનકોટ મારો રોજ ભીનો થઇ જાય છે.”
કિંમત મારી સમજાય છે જ્યારે બધા અંકાઇને સીધા થાય છે!
'' પ્રેમ આંધળો છે , અને એમાં ડુબેલો દરેક જીવ તેની સામે પાંગળો છે''
"કર્મ કરવા માટે આવેલા માણસો હંમેશા વિધાતાની પાટીમાં ઘુંટાઇ છે"