Pratik Dangodara
Literary Colonel
56
പോസ്റ്റ്സ്
2
ഫോളോവെർസ്
0
ഫോളോവിങ്

I'm a reader or write a poem

കൂട്ടുകാരുമായി പങ്കുവെക്കുക
Earned badges
See all

તમે હકીકતમાં જેવા નથી તેવા બતાવવામાં જ વધારે દુઃખી થાવ છો.

કોઈ આવે તો તેને વસવા સ્થાન આપો અધમ વિચારને ભાડાનું જ મકાન આપો.

અસ્તિત્વને કેમ માણતા હશે? ભૂતકાળને જે જાણતા હશે

તમે પણ કેવા ભ્રમ પાળીને બેઠા, મૃગજળને નીર સમજી ને બેઠા.

કમાલ પણ ગઝબની કરે છે ઓ ખુદા, મુશ્કેલી સાથે ફરિસ્તાઓ પણ મોકલે છે.

કમાલ પણ ગઝબની કરે છે ઓ ખુદા, મુશ્કેલી સાથે ફરિસ્તાઓ પણ મોકલે છે.

એક પછી એક હોય તો લડી શકાય આ આપતી પણ એક સાથે મોકલે છે.

બહુ તૂટી જાય છે એ વ્યક્તિ જે કોઈને કહી પણ નથી શકતો અને સહી પણ નથી શકતો.

હું પણ કોઈકવાર વિચાર કરી લવ, લાવ તારા આવવાનો અહેસાસ કરી લવ.


ഫീഡ്

ലൈബ്രറി

എഴുതുക

അറിയിപ്പ്
പ്രൊഫൈൽ