તમે હકીકતમાં જેવા નથી તેવા બતાવવામાં જ વધારે દુઃખી થાવ છો.
કોઈ આવે તો તેને વસવા સ્થાન આપો
અધમ વિચારને ભાડાનું જ મકાન આપો.
અસ્તિત્વને કેમ માણતા હશે?
ભૂતકાળને જે જાણતા હશે
તમે પણ કેવા ભ્રમ પાળીને બેઠા,
મૃગજળને નીર સમજી ને બેઠા.
કમાલ પણ ગઝબની કરે છે ઓ ખુદા,
મુશ્કેલી સાથે ફરિસ્તાઓ પણ મોકલે છે.
કમાલ પણ ગઝબની કરે છે ઓ ખુદા,
મુશ્કેલી સાથે ફરિસ્તાઓ પણ મોકલે છે.
એક પછી એક હોય તો લડી શકાય
આ આપતી પણ એક સાથે મોકલે છે.
બહુ તૂટી જાય છે એ વ્યક્તિ જે કોઈને કહી પણ નથી શકતો અને સહી પણ નથી શકતો.
હું પણ કોઈકવાર વિચાર કરી લવ,
લાવ તારા આવવાનો અહેસાસ કરી લવ.