"ચિંતામાં બળે તે ચિતા,
હું ના બળું તો જ ખરો માનવ"
મનોજ નાવડીયા
" બાહ્ય સુંદરતા કરતાં અંદરની સુંદરતા મનુષ્યને વધારે સુખ આપે છે "
"જેવી રીતે પ્રકાશ વિના જીવન નથી તેવીજ રીતે સારા પુસ્તકો વગર જીવનનો વિકાસ નથી"
મનોજ નાવડીયા
જે મનુષ્ય બીજાને અનુસરતો નથી તો તે પોતાની ખામી કઇ રીતે પારખી શકે ? આથી સારા લોકોને અનુસરવું જોઈએ.
મનોજ નાવડીયા
"જ્યાં વિશ્વાસ રહેલો છે ત્યાં સંદેહને સ્થાન નથી"
મનોજ નાવડીયા