Manoj Navadiya
Literary Captain
AUTHOR OF THE YEAR 2021 - NOMINEE

12
Posts
1
Followers
0
Following

I'm Manoj and I love to read StoryMirror contents.

Share with friends

"ચિંતામાં બળે તે ચિતા, હું ના બળું તો જ ખરો માનવ" મનોજ નાવડીયા

" બાહ્ય સુંદરતા કરતાં અંદરની સુંદરતા મનુષ્યને વધારે સુખ આપે છે "

"જેવી રીતે પ્રકાશ વિના જીવન નથી તેવીજ રીતે સારા પુસ્તકો વગર જીવનનો વિકાસ નથી" મનોજ નાવડીયા

જે મનુષ્ય બીજાને અનુસરતો નથી તો તે પોતાની ખામી કઇ રીતે પારખી શકે ? આથી સારા લોકોને અનુસરવું જોઈએ. મનોજ નાવડીયા

"જ્યાં વિશ્વાસ રહેલો છે ત્યાં સંદેહને સ્થાન નથી" મનોજ નાવડીયા


Feed

Library

Write

Notification
Profile