ભૂલનો અસ્વીકાર એ મોટામાં મોટી ભૂલ છે
મિત્રતાનો રથ ધીરજના તેલથી ચાલે છે
મિત્ર પસંદ કરવામાં ઉતાવળ ન કરવી
અને મિત્ર બદલવામાં તો જરાય નહિ
- બેન્જામીન ફ્રાન્કલીન
ભવિષ્યમાં રસ રાખવો જોઈએ ક્મેકે
આપને બાકીની જિંદગી ત્યાં જીવવાની છે
મા કદી મારતી નથી
મા ઘડે છે
માતા સંતાન પર સમ્યક અનુસાશન કરનારી હોવી જોઈએ
માતા જેવી કોઈ છાયાં નથી
માતા જેવી કોઈ પરબ નથી
ભૂલનો અસ્વીકાર એ મોટામાં મોટી ભૂલ છે
તમારા મિત્રો કોણ કોણ છે તેના પરથી
તમારું વ્યક્તિત્વ ઓળખાય છે