Gusai Jinal
Literary Colonel
AUTHOR OF THE YEAR 2021 - NOMINEE

108
Posts
8
Followers
10
Following

I'm Gusai and I love to read StoryMirror contents.

Share with friends
Earned badges
See all

દુઃખી ને મદદ કરવા લંબાયેલો એક હાથ પ્રાથના કરવા જોડાયેલા બે હાથ કરતા વધુ સાર્થક છે. 💯💯💯

બહુ નમ્રતા હોવી જોઈએ સબંધ નિભાવવા માટે, છળ કપટ થી તો ખાલી મહાભારત રચી શકાય!!🙏🙏🙏🙏🙏🙏🙏

સમય બતાવવા વાળા તો ઘણા મળશે પણ સમય પર કામ આવે તેવા બહુ ઓછા મળે છે..!!😊😊😊😊😊😊😊😊😊

કર્મ હંમેશા પાછું આવેજ છે પછી ભલે સારું હોય કે ખરાબ જે તમે બીજા સાથે કર્યું હોય એ તમારા પર વિતસે એ તો ચોખી વાત છે.💯💯💯

સાચા ને સાથીદાર ઓછા મળે જુઠા ની સાથે ટોળા હોય એટલે જ સાચા હારી જાય અને જૂઠા લોકો જીતી જાય છે😔😔😔😔😔

*મિત્રતા એટલે શું?* * સમજો તો "ભાવના"છે, *કરો તો"મશ્કરી"છે, *રમો તો "ખેલ"છે, લો તો "શ્વાસ"છે,રાખો તો "વિશ્વાસ"છે, અને જો નિભાવો તો"જીવન"છે..!

बड़े अजीब दुनिया के मेले है. दिखती तो भीड़ है,पर चलते सब अकेले है।

જિંદગી માં જતું કરો, જાતે કરો, ને જોયા કરો,સાહેબ જિંદગી જીવવા જેવી લાગશે....

હકક ત્યાં જ જતાવાય જયાં કોઈએ દિલ થી હકક આપ્યો હોય....


Feed

Library

Write

Notification
Profile