I'm Gusai and I love to read StoryMirror contents.
Share with friends
કર્મ હંમેશા પાછું આવેજ છે પછી ભલે સારું હોય કે ખરાબ જે તમે બીજા સાથે કર્યું હોય એ તમારા પર વિતસે એ તો ચોખી વાત છે.💯💯💯
*મિત્રતા એટલે શું?* * સમજો તો "ભાવના"છે, *કરો તો"મશ્કરી"છે, *રમો તો "ખેલ"છે, લો તો "શ્વાસ"છે,રાખો તો "વિશ્વાસ"છે, અને જો નિભાવો તો"જીવન"છે..!