"પૈસો ભલે મોટી સંપત હોય
પણ માન સન્માન અનંત છે"
"વાંચેલું હોય એ બોલી શકે, વેઠેલું હોય એ લખી શકે
કર્યું હોય તે કહી શકે, બાકી લોકો ગમે એમ કહી શકે"
"બે હાથના બળથી હજારો વ્યક્તિઓને હરાવી ન શકાય
પરંતુ બે હાથ જોડીને હજારો વ્યક્તિઓને જીતી શકાય"
"કામ હંમેશા વિચારીને શરૂ કરવું
બોલીને નહીં પણ કરીને બતાવવું"
"કામ હંમેશા વિચારીને શરૂ કરવું
બોલીને નહીં પણ કરીને બતાવવું"
" પોતાની જાત ને કામમાં રાખો વ્યસ્ત
દુઃખ અને બળતરાથી હંમેશા રહો મસ્ત "
" હૈયા ને હૈયાની હૂંફ મળે,
વાલમ એ જ સાચું તાપણું
બાકી કોણ કેટલું આપણું,
એનું ક્યાં છે વાલમ માપણું "
" હૈયા ને હૈયાની હૂંફ મળે,
વાલમ એ જ સાચું તાપણું
બાકી કોણ કેટલું આપણું,
એનું ક્યાં છે વાલમ માપણું "