તમારી જોડે કશું પણ થાય તેને ખરાબ કે ખોટું ના વિચારો , બસ એવું વિચારો કે જે પણ થાય છે દરેક વસ્તુ માં આપનોજ ફાયદો છે ...
जिस में आपको सुकुन मिलता है वो करते रहो और सुकुन लेते रहो ... लोगो का क्या है ऐसे ही बैठे है कुछ भी बोलेंगे ...
खुदा जब हुस्न देता है तो नजाकत अपने आप आ जाती है ... કહેવાય છે કે ... " જ્યારે તમારી પાસે ધન , દોલત , રૂપ , સારું શરીર આ બધું હોવા છતા પણ જો અહંકાર હોય તો માફ કરજો સાહેબ/મેડમ તમે અપંગ છો ... અને તમે ભલે અપંગ હોય પણ જો તમારી પાસે અહંકાર કોઈ પણ વાત નો નથી તો સાહેબ આનાથી વધારે તમારા જેટલો ધનવાન , રૂપવાન , સારા શરીર વાળો કોઇ માણસ નથી ... "