GAUTAMBHAI LAFA
Literary Captain
11
Posts
0
Followers
0
Following

I'm GAUTAMBHAI and I love to read StoryMirror contents.

Share with friends

મોહ માનવને અધર્મ તરફ લઇ જાય છે

માનવ જેનું અને જેવું ચિંતન કરે તેવો જ બની જાય છે

સારું કાર્ય કરવા માટે દરેક પળ શુભમુહુર્ત છે

કલ્પના વગરની માનવી પંખો વગરના પક્ષી જેવો છે

ધર્મ માનવીને સજ્જન બનાવે છે

સર્જકના સર્જનને કોઈ સીમાડા હોતા નથી

જિંદગીના કોઈપણ તબ્બકે નવા ઉઘાડનો સ્વીકાર જીવનને રસપ્રદ બનાવે છે

માનવની મહાનતા એના કર્મથી છે જન્મથી નહિ

મૌન અને એકાંત આત્માના શ્રેષ્ઠ મિત્રો છે


Feed

Library

Write

Notification
Profile