I'm Jadav and I love to read StoryMirror contents.
જિંદગીની ઉડાન હમેશા ઉંચી હોય છે, એમાં નમવું પણ પડે છે અને વધવું પણ પડે છે...
ચાલ પરીન્દા ઉડાન અનુભવોની લગાવીએ, ક્યાંક તું શીખવજે અને ક્યાંક હું...
ચાલો ફરી એક ઉડાન ભરી લઈએ, સપનાઓને ફરી સાચા કરી લઈએ.. એક દોડ પોતાની કરી લઈએ......