life is very beautiful but only and only with it's own rules ....
life is very beautiful but only and only with its own terms
આ દુનિયા ના નિયમો કોઈ માટે નથી બદલતા , પણ આ નિયમો ના કારણ થી ઘના લોકો ના જીવન ની આખી રીત જ બદલાય જાય છે .
મન છે નાનુ પણ આશા ઓ ઘણી છે , આશા ઓ ની સાથે નિરાશા ઓ પણ ઘણી છે ,પરંતુ આ બધા ની ઉપર પણ જીવન જીવવા ના ધ્યેય માટે ની સકરાત્મક આશા જ મોતી છે ... 🙏