નિર્બળતા એ જીવનનો ખરાબ દોષ છે
ચિંતા આખરે તમને ચિતા તરફ જ લઇ જાય છે
જે સમયને ઓળખે છે સમય તેનો સમય સારો જ રહે છે
ન બોલેલા શબ્દો તમારા ગુલામ છે
બોલેલા શબ્દોના તમે ગુલામ છો
બીજા માટે ખોદેલા ખાડામાં અંતે તમેજ પડો છો
તમે સમયને બરબાદ કરશો
તો સમય તમને બરબાદ કરશે
સાચો માણસ રસ્તો શોધી કાઢે છે
અથવા નવો રસ્તો બનાવે છે
રમુજવૃતિ તમને લોકોના દિલમાં સ્થાન અપાવે છે
અસત્ય અનેક સ્વરૂપે જોવા મળે છે
જયારે સત્ય એક જ સ્વરૂપે હોય છે